Grade – 6 Gujarati (Ab initio level) Homework (Cycle – 18) Date – 05/12/2018

Grade – 6 Gujarati (Ab initio level) Homework (Cycle – 18) Date – 05/12/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલા શબ્દો પરથી brilliant વાક્ય બનાવીને નોટબુકમાં લખો.
नीचे दिए हुए शब्द से brilliant वाक्य बनाकर नोटबुक में लिखें |

( ઉદાહરણના આધારે ગૃહકાર્ય કરો. )
( उदाहरन के अनुसार गृहकार्य करें | )

ઉદાહરણ (Example)

શબ્દ : મહેનત
વાક્ય : આપણી મહેનત એક દિવસ રંગ લાવશે.

શબ્દો : –

૧) મિત્ર
૨) અંધકાર
૩) નુકસાન
૪) આવક
૫) સાહસિક

Comments are closed.