Grade -5 : ‘Gujarati Literary Event’ (Standard level)

Grade -5 : ‘Gujarati Literary Event’ (Standard level)

વ્હાલા વાલી મીત્રો,

બાળકોના મૌખિક કૌશલ્ય વિકસાવવા અને શબ્દભંડોળ ને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતી ભાષાની ‘Literary Event’ લઈને આવી રહ્યા છીએ,જેમાં વિદ્યાર્થીઓએ “ચિત્ર વર્ણન” ૧ મિનિટમાં કરવાનું રહેશે.

“Literary Event Cycle – 19 (10th Dec – 17th Dec)” માં જે તે ગુજરાતી વર્ગમાં(slot) લેવામાં આવશે.જેના માપદંડ (criterias) નીચે મુજબ છે.

માપદંડ (criterias):

1) ચિત્ર વર્ણન(picture description)
2) આત્મવિશ્વાસ(confidence)
3) ગુજરાતીમાં ભાષાનો પ્રયોગ(use of gujarati language)
4) સમય મર્યાદા – (વધુ માં વધુ 1મિનિટ )
૫) Eye Contact
૬) Voice Level

Comments are closed.