Grade – 2 : Gujarati Literary event – Winners of (Ab – inition level)

Grade – 2 : Gujarati Literary event – Winners of (Ab – inition level)

પ્રિય વાલી મિત્રો,

બાળકોના આત્મવિશ્વાસ ને વધારવા અને ગુજરાતી ભાષા પ્રત્યે હકારાત્મક અભિગમ ને વિકસાવવા માટે ‘કવિગાન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ વિદ્યાર્થીઓએ કવિતાને ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે રજૂ કરી.
‘કવિતાગાન’ ની સ્પર્ધામાં વિજેતા બનેલા બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.

प्रिय अभिभावक,
विद्यार्थियों का आत्मविश्वास बढ़ाने और गुजराती भाषा के प्रति सकारात्मक अभिगम का विकास करने हेतु “कविता गान” प्रतियोगिता का आयोजन किया गया था | जिसमे हर विद्यार्थियों ने बहेतरीन कविता आत्मविश्वास के साथ प्रस्तुत की |
“कविता गान” की प्रतियोगिता में विजेता हुए सभी विद्यार्थियों को बहुत बहुत शुभकामनाएँ |

વિજેતાઓના નામ અને તેના સ્મૃતિદ્રશ્યો.

विजेताओं के नाम और छायाचित्र

  • AB – initio level students :
Section’s name 1st 2nd 3rd
Ponder / Create
03/12/2018
Yukti Begani
(Unity)
Dhairya Garg
(Dignity)
Ishaan Somani
(Integrity)
Invent / Discover
05/12/2018
Navya Saraiya
(Invent)
Mitansh Shah
(Liberty)
GeetDaga
(Integrity)
Dream / Think
06/12/2018
Arham Vasa
(Integrity)
Trisha Mehta
(Integrity)
Aarna Agarwal
(Unity)
Explore / Wonder
06/12/2018
Dhyana Mulchandani
(Dignity)
Riana Dhupia
(Unity)
Ananya Bhattar
(Unity)

 

Comments are closed.