GRADE – 2 : GUJARATI LITERARY EVENT – WINNERS OF (STANDARD LEVEL)

GRADE – 2 : GUJARATI LITERARY EVENT – WINNERS OF (STANDARD LEVEL)

પ્રિય વાલી મિત્રો,

બાળકોના આત્મવિશ્વાસ ને વધારવા અને ગુજરાતી ભાષા પ્રત્યે હકારાત્મક અભિગમ ને વિકસાવવા માટે ‘કવિગાન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ વિદ્યાર્થીઓએ કવિતાને ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે રજૂ કરી. ‘કવિતાગાન’ ની સ્પર્ધામાં વિજેતા બનેલા બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. વિજેતાઓના નામ અને તેના સ્મૃતિદ્રશ્યો.

  • Standard level student :
Section’s name 1st 2nd 3rd
Ponder / Create
03/12/2018
Aatmaja Patel
(Dignity)
Jiyaan Mehta
(Unity)
Rajvi Narola
(Liberty)
Invent / Discover
05/12/2018
Taani Shah
(Liberty)
Misha Doshi
(Unity)
Aarav Patel
(Integrity)
Dream / Think
06/12/2018
Kavya Thumar
(Liberty)
Manal Kantharia
(Dignity)
Jahnvi Prajapati
(Dignity)
Explore / Wonder
06/12/2018
Preyah Savani
(Liberty)
Vareen Khunt
(Dignity)
Kunj Parikh
(Integrity)

Comments are closed.