GRADE – 4 – GUJARATI LITERARY EVENT – WINNERS OF (AB-INITIO)

GRADE – 4 – GUJARATI LITERARY EVENT – WINNERS OF (AB-INITIO)

પ્રિય વાલી મિત્રો,
બાળકોના રજૂઆત કૌશલ્યને વિકસાવવા માટે ગુજરાતી ભાષાની ‘Literary Event-Memory Game’ નું આયોજન Cycle- 18 (Date – 30th Nov. to 7th Dec.) માં કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને એક ચિત્ર ૩૦ સેકંડ માટે બતાવવામાં આવ્યુ. વિદ્યાર્થીઓએ તે ચિત્રને ધ્યાનથી જોયું અને તેમાં આપેલ વસ્તુઓના નામ(ચિત્ર જોયા વિના) બીજી ૩૦ સેકંડમાં બોલ્યાં હતા.

विद्यार्थियों की प्रस्तुति कौशल के विकास हेतु गुजराती भाषा में ‘Literary Event-Memory Game’ का आयोजन Cycle- 18 (Date – 30th Nov. to 7th Dec.) में किया गया | इस Event में विद्यार्थियो को ३० Seconds तक चित्र को ध्यान से देखकर चित्र में दी गई वस्तुओ के नाम (चित्र को देखे बिना ) दूसरे ३० Seconds में बोलना था | जो विद्यार्थी दी गई समय सीमा के अंतर्गत सबसे ज़्यादा शब्द बोलने का बहेतरीन प्रयास किया था |

સ્પર્ધામાં વિજેતા બનેલા બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. વિજેતાઓના સ્મૃતિદ્રશ્યોને તમે જોઈ શકો છો.

प्रतियोगिता में विजेता हुए सभी विद्यार्थियों को बहुत सारी शुभकामनाएँ | विजेताओं की छबी को आप देख सकते हैं |

  •  Ab – Initio level students :
Section’s name 1st 2nd 3rd
Fortitude / Mettle
03/12/2018
Pratyush bansal – Mettle (Dignity) Suhani Banthia – Mettle (Liberty) Palak Agrawal – Mettle (Dignity)
Resillience / Valour
04/12/2018
Yuvraj Rateria
Valour
(Unity)
Vyom Agrawal
Valour
(Unity)
Ananya gupta
Valour
(Dignity)
Responsibility / Tenacity
05/12/2018
Janvi Chopra
Respo
(Liberty)
Samyak Jain
Respo
(Dignity)
Utsav Churiwal
Respo
(Unity)
Freedom / Courage
07/12/2018
Simone Kothari
Freedom
Liberty
Aarna Choudhary
Freedom
Unity
Avyaana Arora
Courage
Integrity

Comments are closed.