વ્હાલા વાલી મિત્રો,

વિદ્યાર્થીઓમાં શબ્દજોડણીની સૂઝ અને તેમના વાંચન કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી ભાષાની Literary Event – “Spell Bee” લઈને આવી રહ્યા છીએ.
Literary Event Cycle – 21 (27th Dec – 7th Jan) માં જે તે ગુજરાતી slot માં લેવામાં આવશે. આ Event માં વિદ્યાર્થીઓની વય, ધોરણ સ્તરના આધારે અને ત્રણ પ્રકારના પ્રશ્નોના આધારે લેવામાં આવશે.

જેમકે,
પ્રશ્ન – ૧ – સાચી શબ્દજોડણી
પ્રશ્ન – ૨ ચિત્ર માં ખૂટતા અક્ષર
પ્રશ્ન – 3 શબ્દ શોધ

આ Event માં ત્રણેય પ્રશ્નો મળીને જે વિદ્યાર્થીના સાચા શબ્દો હશે તે વિદ્યાર્થી વિજેતા બનશે.

प्रिय अभिभावक,
विधार्थियों के शब्दकोश की समझ और उनके वाचन कौशल्य को बढ़ावा देने के लिए गुजराती भाषा की Literary Event – “Spell Bee” लेकर आ रहे हैं |
यह Literary Event Cycle – 21 (27th Dec – 7th Jan) में गुजराती slot में लिया जाएगा | यह प्रतियोगिता (event) में विधार्थियों की उम्र और कक्षा के स्तर अनुसार ३ प्रकार के निम्नलिखित प्रश्नों के आधार पर लिया जाएगा |

जैसे की,
प्रश्न – 1 – सही शब्दावली
प्रश्न – 2 – चित्रों के अधूरे शब्द
प्रश्न – 3 – शब्द ढूँढ़ों

इस प्रतियोगिता (event) में तीनों प्रश्नों को मिलाकर जिस विद्यार्थी के सही शब्द होंगे वही विद्यार्थी विजेता धोषित किया जाएगा |

Comments are closed.