Grade – 6 : “Gujarati Literary Event” (Standard level)

Grade – 6 : “Gujarati Literary Event” (Standard level)

વ્હાલા વાલી મિત્રો,

બાળકોના રજૂઆત કૌશલ્યને વિકસાવવા માટે ગુજરાતી ભાષાની ‘Literary Event’ લઈને આવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓએ નીચે આપેલ link માંથી અથવા અન્ય કોઈપણ એક ‘ભારતના ઐતિહાસિક સ્થળો(Historical Places)’ વિશે માહિતી મેળવી તેની પ્રસ્તુતિ કરવાની રહેશે. આ ‘Literary Event’ Cycle- 21 (Date 27th Dec to 7th Jan) માં જે તે ગુજરાતી વર્ગમાં(slot) લેવામાં આવશે. જેના માપદંડ નીચે મુજબ છે.

માપદંડ(criteria):

૧) આત્મવિશ્વાસ (Confidence)
૨) વિષય વસ્તુ (content)
૩) ગુજરાતી ભાષા નો પ્રયોગ(Use of Gujarati language)

નોંધ:

૧) પ્રસ્તુતિ કોઈપણ માધ્યમ દ્વારા કરી શકાય. જેમકે PPT, Chart/Poster અન્ય ….
૨) સમય મર્યાદા ‘૨(2)’ મીનીટની રહેશે.
૩) સંદર્ભ માટે નીચે આપેલી link નો ઉપયોગ કરી શકો છો.

Link :

https://www.youtube.com/watch?v=0Pd7YpaYQeU

Comments are closed.