Browsed by
Day: December 19, 2018

Grade – 6 Gujarati (Ab initio level) Homework (Cycle – 20) Date – 19/12/2018

Grade – 6 Gujarati (Ab initio level) Homework (Cycle – 20) Date – 19/12/2018


નીચે આપેલી Link પરથી વાર્તા “પૈસા વેડફાય નહિ” નું વાંચન કરો. વર્ગમાં વાર્તાના (Characters) પાત્રોની ચર્ચા કરવામાં આવશે.

नीचे दी हुई Link से कहानी “પૈસા વેડફાય નહિ” का वाचन करें | वर्ग में कहानी के पात्रो (Characters) के बारे में चर्चा की जाएगी |

Link

http://www.mavjibhai.com/balvarta/paisa.htm

Grade – 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 20) Date – 19/12/2018

Grade – 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 20) Date – 19/12/2018

ગૃહકાર્ય (Homework)

નીચે આપેલા વાક્યોમાં “વિશેષણો”(Adjectives) નો પ્રયોગ કરીને વાક્યને Blah to brilliant વાક્ય બનાવો.
नीचे दिए हुए वाक्यों मे “विशेषण” (Adjectives) का प्रयोग करकर वाक्य को Blah to brilliant बनाए |

Example:

Blah વાક્ય : ઝાડ પર પક્ષી બેઠું છે.
Brilliant વાક્ય : વડના ઝાડ પર રંગબેરંગી સુંદર પક્ષી  પર બેઠું છે.

વાક્યો,

૧) નદીમાં માછલી તરે છે.
૨) મારી  મમ્મી રસોઈ બનાવે છે.
૩) નદી કિનારે હરણ છે.
૪) મોહન ચિત્ર બનાવે છે.
૫) તાપી નદીના કિનારે સુરત શહેર વસેલું છે.

Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 20) Date – 19/12/2018

Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 20) Date – 19/12/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી link પરથી વાર્તા સાંભળો. વર્ગમાં વાર્તા નું Reflection લેવામાં આવશે.

नीचे दी गई link से कहानी सुनें | कक्षा में कहानी का Reflection लिया जाएगा |

વાર્તા : “પાઠ પાકો નથી થયો”

Link:

https://www.youtube.com/watch?v=zAxl7bLMJDY

Grade 6 Gujarati (Standard level) Homework, cycle -20 (date – 19/12/2018)

Grade 6 Gujarati (Standard level) Homework, cycle -20 (date – 19/12/2018)

ગૃહકાર્ય:

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૩૦ (30) પર આપેલી કવિતા ૬ “કર્મનો મહિમા” નું વાંચન અને તેની સમજ વર્ગમાં આપવામાં આવેલ છે. કવિતાના આધારે પેજ નંબર ૩૧(31) અને ૩૨(32) પર આપેલા પ્રશ્નો – “ક”, “ખ”, “ગ” અને “ઘ” સૂચના અનુસાર કરો.

Grade – 3 Gujarati (Ab initio level) Homework (Cycle – 20) Date – 19/12/2018

Grade – 3 Gujarati (Ab initio level) Homework (Cycle – 20) Date – 19/12/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી link પરથી વાર્તા સાંભળો. વર્ગમાં વાર્તા નું Reflection લેવામાં આવશે.

नीचे दी गई link से कहानी सुनें | कक्षा में कहानी का Reflection लिया जाएगा |

વાર્તા : “મીઠી સુંગંધ ની કિંમત”

Link :

https://www.youtube.com/watch?v=ALzEB294RjM

Grade 5 Gujarati (Standard level) Homework, cycle -20 (date – 19/12/2018)

Grade 5 Gujarati (Standard level) Homework, cycle -20 (date – 19/12/2018)

ગૃહકાર્ય:

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૩૮(38) આપેલી કવિતા – “ચાંદો” નું વાંચન અને તેની સમજ વર્ગમાં આપવામાં આવેલ છે. કવિતાના આધારે અને માતા – પિતાની મદદ લઈ પેજ નંબર ૩૯(39) અને ૪૦(40) પર આપેલા પ્રશ્નો – “ગ”, “ઘ” અને “ચ” સૂચના અનુસાર કરો.

Grade – 2 Gujarati (Ab initio level) Homework (Cycle – 20) Date – 19/12/2018

Grade – 2 Gujarati (Ab initio level) Homework (Cycle – 20) Date – 19/12/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી link પરથી વાર્તા સાંભળો. વર્ગમાં વાર્તા નું Reflection લેવામાં આવશે.

नीचे दी गई link से कहानी सुनें | कक्षा में कहानी का Reflection लिया जाएगा |

વાર્તા : “વાનરો નું તોડું”

Link :


https://www.youtube.com/watch?v=vUZ3ygDwxnE

Grade 4 Gujarati (Standard level) Homework, cycle -20 (date – 19/12/2018)

Grade 4 Gujarati (Standard level) Homework, cycle -20 (date – 19/12/2018)

ગૃહકાર્ય:

નીચે આપેલી link પરથી વાર્તા “રાજાના સેવકો” ને સાંભળો એ વાર્તા પરથી તમને શું શીખ મળી તેની ચર્ચા તમારા માતા – પિતા સાથે કરો.

Link

https://www.youtube.com/watch?v=pD0FQtm6xC0