Grade 4 Gujarati (Standard level) Homework, cycle -21 (date – 02/01/2019)

Grade 4 Gujarati (Standard level) Homework, cycle -21 (date – 02/01/2019)

પતંગિયા પાઠ્યપુસ્તકમાં નીચે આપેલા પેજનું ગૃહકાર્ય પૂર્ણ કરો.


૧) પેજ નંબર ૪૦ પર આપેલ “ઔ” માત્રાના શબ્દોનું વાંચન કરી તેનું લેખન કરો.
૨) પેજ નંબર ૪૧ અને ૪૨ પર આપેલા “અં” માત્રાવાળા શબ્દોનું વાંચન કરીને આપેલી પ્રવૃત્તિને સૂચના પ્રમાણે કરો.

Comments are closed.