વ્હાલા વાલી મિત્રો,
બાળકોની ‘Social skills’ વિકસાવવા અને વાંચન કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી ભાષાની ‘Literary Event’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ‘Inter house’ પ્રમાણે પોતાના સમૂહમાંથી કોઈપણ ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી કરી અને ગુજરાતી વાર્તાનું વાંચન કરી ઘટનાક્રમ(story sequencing) માં ગોઠવી. બધા સમૂહના વિદ્યાર્થીઓએ પોતાના સમૂહને જીતાડવાનો પૂરો પ્રયત્ન કર્યો.
આ સ્પર્ધામાં વિજેતાઓ તથા ભાગ લેનાર બધાં જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.
વિજેતાઓના નામ અને તેના સ્મૃતિદ્રશ્યો.
प्रिय अभिभावक,
विद्यार्थियों की ‘Social skills’ के विकास और वाचन कौशल को प्रोत्साहित करने हेतु गुजराती भाषा में Literary Event’ आयोजन किया गया । इस ‘Literary Event’ मे विद्यार्थियों ने अपने ‘Inter house’ के समूह में से दो विद्यार्थियों का चुनाव किया और कहानी को पढकर घटनाक्रम (story sequencing) अनुसार लगाई | सभी समूह के विद्यार्थियों ने अपने समूह को जिताने के लिए पूरी कोशिश की |
प्रतियोगिया में विजेता बने समूह के सभी विद्यार्थियों को बहुत सारी शुभकामनाएँ |
विजेताओं के नाम और छबी :
Section’s name |
1st |
2nd |
3rd |
Symbiosis /
Conglomerate |
Twishi Ruchandani
Conglomerate
Danish General
Conglomerate
Integrity |
Nishtha Sarda
Symbiosis
Kaniska Virani
Symbiosis
Liberty |
Moksh Jain
Conglomerate
Abir Daga
Conglomerate
Unity |
Reciprocity /
Collaboration |
Kaya Bhatia
Collaboration
Shubhi Grover
Collaboration
Unity |
Arav Dang
Collaboration
Brij Laddha
Collaboration
Liberty |
Niyati Baheti
Reciprocity
Aashvi Dalmia
Reciprocity
Integrity |
Coalition /
Synergy |
Jiah Ranka
Synergy
Harshika Baid
Synergy
Unity |
Yomika Khurana
Coalition
Yashashvi Saraf
Synergy
Liberty |
Sanchi Khanna
Synergy
Aahan Tuteja
Synergy
Dignity |
Consortium /
Alliance |
Neev Kothari
Alliance
Ashvika Agrawal
Consortium
Unity |
Aditya Kejriwal
Alliance
Sankalp Agarwal
Consortium
Dignity |
Ananya Karwa
Alliance
Khwaish Jain
Alliance
Liberty |
