Grade – 3 Standard Level ‘GUJARATI LITERARY EVENT RESULT’

Grade – 3 Standard Level ‘GUJARATI LITERARY EVENT RESULT’

વ્હાલા વાલી મિત્રો,


બાળકોના રજૂઆત કૌશલ્ય અને શબ્દભંડોળનું જ્ઞાન વિકસાવવા માટે “show and Tell ” ગુજરાતી ભાષાની ‘Literary Event’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ‘Literary Event’ Cycle- 19 (10th Dec – 17th Dec) માં જે તે ગુજરાતી slot માં લેવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ કોઈ એક ફ્લેશ કાર્ડ પસંદ કરીને ચિત્ર ઓળખી અને તેના વિષે 1 minute બોલ્યા.

સ્પર્ધામાં વિજેતા બનેલા બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.

વિજેતાઓના નામ અને તેના સ્મૃતિદ્રશ્યો :

Section’s name 1st 2nd 3rd
Ideate & Imbue Jahan Thakkar
Imbue
Integrity
Neishca Dhamanwala
Ideate
Liberty
Jiya Patel
Ideate
Unity
Imagine &
Illuminate
Veer Doshi
Illuminate
Unity
Yuvi Gediya
Imagine
Integrity
Jaivee Kagalwala
Illuminate
Dignity
Innovate &
Illustrate
Aadit Thakkar
Illustrate
Integrity
Priyasha Afinwala
Innovate
Dignity
Yashvi Mehta
Innovate
Integrity
Inspire & Initiate Aaryam Patel
Inspire
Unity
Vihan Desai
Inspire
Dignity
Henil Goti
Inspire
Dignity

Comments are closed.