Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 22) Date – 09/01/2019

Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 22) Date – 09/01/2019

ગૃહકાર્ય ( गृहकार्य ) :

ગુલાલ પાઠ્ય પુસ્તક માંથી પેજ નંબર ૪૪ (44) પર આપેલા “ઐ” માત્રા ના શબ્દો વાંચો અને નીચે આપેલા ઉખાણા નાં જવાબ તે શબ્દો માંથી શોધીને લખો. (ઉદાહરણ નીચે આપેલ છે)

गुलाल पाठ्यपुस्तक में पेज नंबर ४४ (44) से “ऐ” मात्रा के शब्द पढ़ें और नीचे दी गई पहेली के उचित जवाब दिए हुए शब्दों से ढूँढकर लिखें | (उदहारण नीचे दिया गया है |)

Example
સવાલ: જે માણસો સારું ગાઈ શકે તેને શું કહેવાય ?
જવાબ: ગવૈયા

૧) જે પાણીમાં તરી શકે, તેને શું કહેવાય ? –
૨) યશોદા જેની માતા છે, તે કોણ ? –
૩) જે એક પર્વતનું નામ છે –
૪) જે એક ધર્મ નું નામ છે –
૫) જે ભવાઈ ભજવે છે –

Comments are closed.