Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 22 : 2nd HW) Date – 16/01/2019

Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 22 : 2nd HW) Date – 16/01/2019

ગૃહકાર્ય ( गृहकार्य ) :

ગુલાલ પાઠ્યપુસ્તક માં પેજ નંબર ૪૩ (43) પર આપેલ “એ” માત્રા ને સંબંધિત શબ્દો ને વાંચો અને નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. (સવાલ લખવા જરૂરી છે)

गुलाल पाठ्य पुस्तक पेज नंबर ४३ (43) पर दिए हुए “એ” मात्रा से संबंधित शब्द को पढ़ें और नीचे दिए हुए उदहारण अनुसार योग्य शब्द पसंद करके रिक्त स्थान पूर्ण करें | (सवाल लिखना ज़रूरी हैं)

ઉદાહરણ (Example):
– મારી માતા ગરમ તેલ માં ભજીયા બનાવે છે.

૧) રાજા મોટા _____ માં રહે છે.
૨) બાળકો રમતના _____ માં રમે છે.
૩) ખેડૂત ______ માં કામ કરે છે.
૪) મારી બહેન _____ થી લખે છે.
૫) સુરત ખુબ સુંદર _____ છે.

Comments are closed.