Grade 3 Gujarati (Standard level) Homework, cycle -23 (date – 23/01/2019)

Grade 3 Gujarati (Standard level) Homework, cycle -23 (date – 23/01/2019)

પતંગિયા પાઠ્યપુસ્તકમાંથી નીચે આપેલા પેજનું ગૃહકાર્ય કરો.

૧) પેજ નંબર -૪૮(48) આપેલા શબ્દોનું વાંચન કરો અને તે શબ્દને અક્ષર સાથે જોડો.
૨) પેજ નંબર – ૪૯ (49) પર આપેલા “ત” વાળા શબ્દોનું વાંચન કરો અને “ત” અક્ષરને દરેક લાઈનમાં સાત વખત લખો. (અક્ષરનું ઉચ્ચારણ કરને લેખન કરવું)
૩) પેજ નંબર – ૫૦ (50) પર “ત” અક્ષરને ખૂટતા શબ્દમાં લખો અને સરખા શબ્દ સાથે જોડો.

Comments are closed.