Grade 6 Gujarati (Standard level) Homework, cycle -23 (date – 23/01/2019)

Grade 6 Gujarati (Standard level) Homework, cycle -23 (date – 23/01/2019)

નીચે આપેલી કવિતાઓમાંથી કોઈ એક કવિતા પસંદ કરીને તેનું વાંચન કરો અને કવિતાની સમજને ૪- ૫ વાક્યોમાં નોટબુકમાં લખો.

જો હું હોત એક પતંગિયુ

જો હું હોત એક પતંગિયુ
ઉડતી રહેતી ચારે બાજુ
ઉડતી રહેતી ચારે બાજુ
ન કોઈ ચિંતા હોતી ગણિતની
ન કોઈ ડર રહેતો પરીક્ષાનો
હોત જો હુ એક પતંગિયુ.
રહેતી દિવસભર ફૂલો પર
મોડા સુધી બેસી રહેતી
હું આ નાજુક હિંચકા પર
કોઈ ન કહેતુ પછી મને ભણવાનુ
રમ્યા કરતી હું દિવસભર જો હુ હોત એક પતંગિયુ તો
ફર્યા કરતી ચારેબાજુ

ટીમ પોળની

બોલ અમારો સનનન ચાલતો
વાત ન પૂછો બેટની
તગડી ટીમ પોળની…

ટિંકૂ મંગલૂ
સચિન સહેવાગ અમારા
યુવરાજ જેવા
બંટી છક્કા મારતો
ફિરકી ચાલતી
ભજ્જી જેવી
સુખવિંદર મરઘિલ્લેની
તગડી ટીમ પોળની…

જ્યારે કોઈએ લલકાર્યા છે ત્યારે
અમે ચેલેંજ સ્વીકારી છે.
વન ડે હોય કે 20-ટ્વેંટી
દરેક અમારાથી હાર્યા છે

અમારા મોઢ શીદ કરીએ ખુદના વખાણ
અમારી તો બલ્લે બલ્લે જી
તગડી ટીમ પોળની…

Comments are closed.