Browsed by
Day: March 20, 2019

Math SL: Integral Calculus

Math SL: Integral Calculus

Grade11 – All
Homework assigned by: devdatta.gupta@fountainheadschools.org
Submission Date: Fri Mar 22 2019 00:00:00 GMT+0530 (IST)
Internet Required: No
Details: Complete Ex. 9K and 9L from Oxford Mathematics SL book.
Expected Time: 40 minutes

Grade – 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 30) Date – 20/03/2019

Grade – 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 30) Date – 20/03/2019

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલ Paragraph ને વાંચો અને ૩ પ્રશ્નો (Questions) બનાવી નોટબુક માં લખો.

नीचे दिए गए Paragraph को पढ़ें और 3 प्रश्न (Questions) बनाकर नोटबुक में लिखें |

Note: જવાબ લખવા નહી (जवाब नही लिखने हे)

એક કૂતરો હતો. તે ભારે લાલચુ અને ઝઘડાખોર હતો. ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પડાવી લેતો. એક દિવસ તેણે એક રોટલો મળ્યો ને તે રાજી રાજી થઈ ગયો. તેણે રોટલો મોંમાં લીધો. તેને થયું, ‘થોડે દૂર જઈને નિરાંતે રોટલો ખાઈશ.’ તે ભાગ્યો અને દોડતો દોડતો ગામના છેવાડે પહોંચી ગયો. ત્યાં નદી વહેતી હતી. વધુ સલામત જગાએ પહોંચવા તે નદી ઓળંગીને સામેના કિનારે જવા તૈયાર થયો.

કૂતરાની નજર નદીના પાણીમાં ગઈ. તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. પ્રતિબિંબ જોઈને તેને લાગ્યું કે નીચે બીજો કૂતરો ઊભો છે અને તેના મોંમાં પણ રોટલો છે. બીજા કૂતરાના મોમાં રોટલાને જોઈને તેને લાલચ થઈ આવી કે ‘લાવ આ કૂતરાનો પણ રોટલો પડાવી લઉં તો મને બે રોટલા ખાવા મળે.’ એવું વિચારી બીજા કૂતરાને બીવડાવવા માટે ભસવા તેનું મોં ખોલ્યું કે તેના મોંમાંથી રોટલો નદીના ઊંડા પાણીમાં પડી ગયો. કૂતરાને ભાન થયું, ‘આ તો મેં ખોટું કર્યું. બીજાનો રોટલો ઝૂંટવવા જતાં મેં મારો રોટલો પણ ગુમાવ્યો.’ સાચી વાત છે કે લાલચનું પરિણામ ખરાબ જ આવે.

Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 30) Date – 20/03/2019

Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 30) Date – 20/03/2019

ગૃહકાર્ય ( गृहकार्य ) :

આપેલ વિકલ્પો માંથી શબ્દો વાંચો અને નીચે આપેલ શબ્દોના સમાનાર્થી (Synonyms) અર્થ શોધીને લખો.
दिए गए विकल्पों का वाचन करें और नीचे दिए हुए श्ब्दो का समानार्थी (Synonyms) अर्थ खोजकर लिखें |

( Options : પહાડ, પથ્થર, પક્ષી, તટ, આકાશ, અજવાળું, પાણી, સરિતા, પ્રશંસા, નિશાળ, મહેનત, સ્પર્ધા, પાસે )

1) પર્વત –
2) નજીક –
3) જળ –
4) આભ –
5) પ્રકાશ –
6) વખાણ –
7) પંખી –

Grade – 3 Gujarati (Ab initio level) Homework (Cycle – 30) Date – 20/03/2019

Grade – 3 Gujarati (Ab initio level) Homework (Cycle – 30) Date – 20/03/2019

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલ શબ્દોમાં “આ અને ઈ” માત્રા લગાવી સાચો શબ્દ બનાવી નોટબુકમાં લખો.
नीचे दिए हुए शब्दों मे “આ અને ઈ” मात्रा लगाकर सही शब्द बनाए और नोटबुक में लिखें |

Ex: અગ = આગ
હાથ = હાથી

1) સત =
2) દવ =
3) પર =
4) તલવર =
5) ભગવન =
6) રકાબ =
7) શરર =

Grade – 2 Gujarati (Ab initio level) Homework (Cycle – 30) Date – 20/03/2019

Grade – 2 Gujarati (Ab initio level) Homework (Cycle – 30) Date – 20/03/2019

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી link પરથી Video જુઓ. વર્ગમાં Flashcard द्वारा દ્વારા Reflection લેવામાં આવશે.
नीचे दी गई link से Video देखें | कक्षा में Reflection Flashcard द्वारा लिया जाएगा |

Video: “પાળતું પ્રાણી” (Revision)

https://www.youtube.com/watch?v=qy8EzbVzycs