Grade – 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 34) Date – 24/04/2019

Grade – 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 34) Date – 24/04/2019

ગૃહકાર્ય ( गृहकार्य ) :

– Compendium માં ગુજરાતી portfolio piece update કરવો. વર્ગમાં શીખવ્યા મુજબ comment લખવી / Audio comment આપવી. (F.Aઅને homework select કરવું નહિ)

Compendium में गुजराती portfolio piece update करें | कक्षा में सिखाए अनुसार comment लिखें / audio comment दें | (F.A और homework select न करें )

Compendium comment:
ગુજરાતી વર્ગમાં કરાવેલ કાર્ય ________ માં મેં ________ (LP / Attitude) ને દર્શાવી અને _____________ Skills/subskills ને પ્રદર્શિત કરી.

Note:
હું એ વિદ્યાર્થીઓ ની પ્રશંસા કરીશ જેમને સિદ્ધાંતવાદી (Principled) બનીને તેમનું કાર્ય સમય પર પૂર્ણ કર્યું. અને જે વિદ્યાર્થીનું Compendium કાર્ય બાકી હોય તેને આજે જ પૂર્ણ કરવું.
मैं उन विद्यार्थियो की प्रशंसा करूंगा जिन्होंने सिद्धांतवादी (Principled) बनकर उनके कार्य को समय पर पूर्ण किया और जिन विद्यार्थियो का Compendium कार्य    बाकी हैं उनको आज ही पूर्ण करें |

Comments are closed.