Grade 2 Gujarati (Ab initio & Standard level)Summer Homework
“ઉનાળાની રજા માટે હાર્દિક શુભેચ્છા”
“ઉનાળા વેકેશનનું ગૃહકાર્ય”
Task: 1 નીચે આપેલી link પરથી વાર્તા જુઓ, સાંભળો અને summer vacation homework માં આપેલી શીટમાં વાર્તાના ચિત્રોને ઘટનાક્રમમાં (sequence) નંબર આપો.
नीचे दी गई link से कहानी देखें , सुनें और summer vacation homework में दी गई शीट में कहानी के चित्रों के क्रमानुसार (sequence) नंबर लिखें |
कहानी: Panchatantra Tales in Gujarati – The Talkative Tortoise
Story link: