Grade 3 Gujarati summer Homework (Ab initio level)

Grade 3 Gujarati summer Homework (Ab initio level)

“ઉનાળાની રજા માટે હાર્દિક શુભેચ્છા”

~ ઉનાળા વેકેશન નું ગૃહકાર્ય ~

પેજ નંબર

पेज नंबर

ગુલાલ પાઠ્યપુસ્તકમાં નીચે જણાવ્યા પ્રમાણે ગૃહકાર્ય કરવું.

गुलाल पाठ्यपुस्तक में नीचे दी गई प्रवृति सूचना अनुसार गृहकार्य करें |

1) ૭૦ (70)

આપેલ પ્રશ્ન – ૧ અને ૨ સુચના મુજબ કરો.

(दिए गए प्रश्न – 1और  2 को सुचना अनुसार करें |)

2) ૭૧ (71)

આપેલ પ્રશ્ન – ૩,૪,૫ સુચના મુજબ સ્વર લેખન, સ્વર ઓળખ અને સ્વરનું વાંચન કરો.

दिए गए प्रश्न – 3, 4, 5 को सुचना के अनुसार स्वर लेखन, स्वर की पहचान और स्वरों का वाचन करें |

3) ૭૨ (72)

આપેલ પ્રશ્ન – ૬માં ચિત્રને ઓળખી તેના નામનો પહેલો અક્ષર ખાનામાં લખો.

दिए गए प्रश्न – 6 में चित्रों को पहचान कर उसके नाम का पहेला वर्ण कोष्टक में लिखें |

4) ૭૩ (73)

આપેલ સ્વર અને વ્યંજનનું વાંચન કરો અને સ્વર અને વ્યંજનને અલગ કરીને લખો.

दिए गए स्वर और व्यंजन का वाचन करें | स्वर और वर्णों को अलग करके कोष्टक में लिखें |

     1) જયારે તમે ધોરણ 4 (Grade-4) માં આવો ત્યારે  ગુલાલ પાઠ્યપુસ્તક ના

         પહેલા પાનાં પર તમારા નવા section નું નામ લખવું.

        (जब आप कक्षा – 4 (Grade – 4 ) में आए तब गुलाल पाठ्यपुस्तक के पहले  

        पेज पर नए section का नाम लिखें |)

    2) ગુલાલ પાઠ્યપુસ્તકને શાળા શરુ થયાના પ્રથમ દિવસે (૧૦ જુન – 2019)

        ના રોજ વર્ગમાં જમા કરાવવી.

        गुलाल पाठ्यपुस्तकको स्कुल शुरू होनेके दिन (10 जून – 2019) को कक्षा

        में जमा करवाए |

Comments are closed.