Grade 3 Gujarati Summer Homework (Standard level)
“ઉનાળાની રજા માટે હાર્દિક શુભેચ્છા”
“ઉનાળા વેકેશન નું ગૃહકાર્ય”
પતંગિયા પાઠ્યપુસ્તકમાં નીચે જણાવ્યા પ્રમાણેની પ્રવૃતિઓ સૂચના અનુસાર કરો.
પેજ નંબર | પ્રવૃત્તિઓ | |
૧ | ૭૯ (79) | પાઠ – ૧૪ “શાકભાજી” માં આપેલ શાકભાજીનાં ચિત્રને પડછાયા સાથે જોડો. |
૨ | ૮૦ (80) | શાકભાજીના ચિત્રોને “વેલ”, “છોડ” અને “જમીનની નીચે” યોગ્ય જગ્યા એ દોરો. |
૩ | ૮૧ (81) | આપેલ “શ” વર્ણનું લેખન કરો અને ચિત્રોમાં રંગ પૂરો. |
૪ | ૮૨ (82) | આપેલુ જોડકણું તમારા માતા – પિતાને વાંચી સંભળાવો અને ચિત્રમાં રંગ પૂરી મજા માણો. |
૫ | ૮૩ (83), ૮૪(84) | આપેલ વર્ણ “થ” અને “ષ”નું લેખન કરો અને દરેક ચિત્રના શબ્દોનું વાંચન કરો. |
Note:- |
૧) પતંગિયા પાઠ્યપુસ્તકને શાળા શરુ થયાના પ્રથમ દિવસે (૧૦ જૂન ૨૦૧૯) ના રોજ વર્ગમાં જમા કરાવવી. ૨) જયારે તમે ધોરણ ૪ (Grade-4) માં આવો ત્યારે પતંગિયા પાઠ્યપુસ્તકના પહેલા પાનાં પર તમારા Grade 4 ના section નું નામ લખવું. |