Grade 4 Gujarati summer homework (Ab initio level)

Grade 4 Gujarati summer homework (Ab initio level)

“ઉનાળાની રજા માટે હાર્દિક શુભેચ્છા”

~ ઉનાળા વેકેશનનું ગૃહકાર્ય ~

પેજ નંબર

पेज नंबर

ગુલાલ પાઠ્યપુસ્તકમાં નીચે જણાવ્યા પ્રમાણે ગૃહકાર્ય કરવું.

गुलाल पाठ्यपुस्तक में नीचे दी गई सूचना अनुसार गृहकार्य करें |

1) ૬૪ (64) અને ૬૫ (65)

આપેલા જોડાક્ષર શબ્દો (Joint words) નું વાંચન કરો.

दिए गए संयुक्ताक्षर (Joint words) का वाचन करें |

2) ૬૬ (66) અને ૬૭ (67)

આપેલ બધાં પ્રશ્નો સુચના મુજબ કરો.

दिए गए सभी प्रश्नो को सूचना अनुसार करें |

3)

ગુલાલ પાઠ્યપુસ્તક ના છેલ્લા પેજ ઉપર અઠવાડિયા (સાત વાર) ના નામ લખો.

गुलाल पाठ्यपुस्तक के आखिरी पेज पर सप्ताह के नाम लिखें |

  • Summer reading program” હેઠળ તમારે ફરજીયાત એક ગુજરાતી વાર્તા નું વાંચન કરવું જેનું story review ક્લાસમાં કરાવવામાં આવશે.

          Summer reading program” के तहत एक गुजराती कहानी का वाचन                

          करें जिसका book review क्लास में करवाया जाएगा |)

     2) જયારે તમે ધોરણ 5 (Grade-5) માં આવો ત્યારે  ગુલાલ પાઠ્યપુસ્તક ના

         પહેલા પાનાં પર તમારા નવા section નું નામ લખવું.

        (जब आप कक्षा – 5 (Grade-5 ) में आए तब गुलाल पाठ्यपुस्तक के पहले  

        पेज पर नए section का नाम लिखें |)

    3) ગુલાલ પાઠ્યપુસ્તકને શાળા શરુ થયાના પ્રથમ દિવસે (૧૦ જુન – 2019)

        ના રોજ વર્ગમાં જમા કરાવવી.

        गुलाल पाठ्यपुस्तकको स्कुल शुरू होनेके दिन (10 जून – 2019) को कक्षा

        में जमा करवाए |

Comments are closed.