Grade 4 – Gujarati summer homework (Standard level)
“ઉનાળાની રજા માટે હાર્દિક શુભેચ્છા”
“ઉનાળા વેકેશનનું ગૃહકાર્ય”
પતંગિયા પાઠ્યપુસ્તકમાં નીચે જણાવ્યા પ્રમાણેની પ્રવૃતિઓ સૂચના અનુસાર કરો.
પેજ નંબર | પ્રવૃતિઓ | |
૧ | ૬૯ (69) | આપેલ પાઠ – ૧૨ “જુદા જુદા કામ” નું વાંચન કરો. |
૨ | ૭૦ (70) | “મને ઓળખો હું કોણ ?” માં મદદનીશ (Helpers) નું નામ લખો |
૩ | ૭૨ (72) ,૭૩ (73) | પેજ પર આપેલ પ્રવુતિને સૂચના મુજબ કરો. |
૪ | ૭૪ (74) | “સ્ત્રીલિંગ – પુલ્લિંગ” શબ્દોનું વાંચન કરો અને યોગ્ય શબ્દોનું લેખન કરો. |
Note:- 1 |
૧) પતંગિયા પાઠ્યપુસ્તકને શાળા શરુ થયાના પ્રથમ દિવસે (૧૦ જૂન ૨૦૧૯) ના રોજ વર્ગમાં જમા કરાવવી. ૨) જયારે તમે ધોરણ ૫ (Grade-5) માં આવો ત્યારે પતંગિયા પાઠ્યપુસ્તકના પહેલા પાનાં પર તમારા Grade 5 ના section નું નામ લખવું. |
|
Note:- 2 | “Summer reading program” હેઠળ તમારે ફરજીયાત એક ગુજરાતી પુસ્તકનું વાંચન કરવું જેનું book review ક્લાસમાં કરાવવામાં આવશે. |