Grade 5 Gujarati summer homework (Ab initio level)
“ઉનાળાની રજા માટે હાર્દિક શુભેચ્છા”
~ ઉનાળા વેકેશનનું ગૃહકાર્ય ~
પેજ નંબર (पेज नंबर) |
ગુલાલ પાઠ્યપુસ્તકમાં નીચે જણાવ્યા પ્રમાણે ગૃહકાર્ય કરવું. गुलाल पाठ्यपुस्तक में नीचे दी गई सूचना अनुसार गृहकार्य करें | |
|
1) | ૭૦ (70) |
આપેલ “પાઠ – ૧૩ ચતુર બચ્ચા” નું વાંચન કરો. ( दिया हुआ पाठ – १३ चतुर बच्चा का वाचन करें |) |
2) | ૭૧ (71) |
પ્રશ્ન – ૧ ને નોટબુક માં કરો. (प्रश्न – १ को नोटबुक में करें |) |
3) | ૭૨ (72) અને ૭૩ (73) |
આપેલ પ્રવૃત્તિ ૨,૩,૪,૫,૬ ને સુચના અનુસાર કરો. (दी हुई प्रवृति २,३,४,5,६ को सुचना अनुसार करें | ) |
Summer reading program” के तहत एक गुजराती कहानी का वाचन करें जिसका book review क्लास में करवाया जाएगा |) 2) જયારે તમે ધોરણ 6 (Grade-6) માં આવો ત્યારે ગુલાલ પાઠ્યપુસ્તક ના પહેલા પાનાં પર તમારા નવા section નું નામ લખવું. (जब आप कक्षा – 6 (Grade-6) में आए तब गुलाल पाठ्यपुस्तक के पहले पेज पर नए section का नाम लिखें |) 3) ગુલાલ પાઠ્યપુસ્તકને શાળા શરુ થયાના પ્રથમ દિવસે (૧૦ જુન – 2019) ના રોજ વર્ગમાં જમા કરાવવી. गुलाल पाठ्यपुस्तकको स्कुल शुरू होनेके दिन (10 जून – 2019) को कक्षा में जमा करवाए | |