Grade 4 Gujararti ( Standard level) Homework ( Cycle – 25) Date – 6/2/2019
નીચે આપેલી Link પરથી વાર્તા “ઈશ્વર મહાન છે” સાંભળો. વર્ગમાં વાર્તાનું Reflection લેવામાં આવશે.
Link
નીચે આપેલી Link પરથી વાર્તા “ઈશ્વર મહાન છે” સાંભળો. વર્ગમાં વાર્તાનું Reflection લેવામાં આવશે.
Link
ગૃહકાર્ય ( गृहकार्य ) :
ગુલાલ પાઠ્યપુસ્તક માં પેજ.નંબર ૨૬ (26), 30 (30) અને 41(41) પર આપેલ વર્ણ “ત,ર અને ન ” નું લેખન બોલીને કરો.
गुलाल पाठ्यपुस्तक मे पेज नं २६ (26), ३० (30) અને ४१ (41)पर दिए हुए वर्ण “ત,ર અને ન” का लेखन करें | लेखन करते समय वर्ण का उच्चारण करें |
हमें यह बताते हुए अत्यंत हर्ष की अनुभूति हो रही है कि फाउंटेनहेड स्कूल में ‘महात्मा गांधी राष्ट्रभाषा हिंदी प्रचार संस्था’ द्वारा हिंदी परीक्षा का आयोजन किया गया था | जिसका उद्देश्य हिंदी भाषा को प्रोत्साहित करना है | इस आयोजन में हमारे स्कूल के कक्षा 3 से 6 तक के कुल 633 छात्रों ने उत्साहपूर्वक भाग लिया | इसमें सभी विद्यार्थी उत्तीर्ण रहे और उन्हें प्रशंसा पत्र से सम्मानित किया गया | जिसमें ११ विद्यार्थी प्रथम स्तर पर रहे और उन्हें स्वर्ण पदक से पुरस्कृत किया गया | जिनके नाम इस प्रकार है |
Student’s names | कक्षा | Section’s name | परिणाम | |
१. | पर्ल गदारा | ६ | Contemplate | प्रथम अ |
२. | अंशिका भार्गव | ६ | Progress | प्रथम अ |
३. | परिशा ठक्कर | ६ | Enlighten | प्रथम अ |
४ | काव्या मालू | ५ | Consortium | प्रथम अ |
५ | देवांशी जिंदल | ५ | Synergy | प्रथम अ |
६ | मौसम पटेल | ५ | Alliance | प्रथम अ |
७ | अर्जुन मल्होत्रा | ४ | Courage | प्रथम अ |
८ | पलक अग्रवाल | ४ | Mettle | प्रथम अ |
९ | आरुष सराफ | ३ | Initiate | प्रथम अ |
१० | अनुश्री शाह | ३ | Initiate | प्रथम अ |
११. | अक्षत बंसल | ३ | Illuminate | प्रथम अ |
उनका यह अनुभव हिंदी भाषा की ओर अपनी समझ और प्रतिष्ठा का आकलन करने का सुनहरा अवसर था |
स्वर्ण पदक से पुरस्कृत हुए विद्यार्थियों का छाया चित्र …..
ગૃહકાર્ય ( गृहकार्य ) :
ગુલાલ પેજ નંબર ૭૬ (76) પર આપેલ કવિતા – “અજબ જેવી વાત” ને વાંચો અને કવિતા માં આવતા શરીરના અંગોના નામ નીચે લાઈન કરો. કોઈપણ ત્રણ અંગોના કાર્યો સંબંધિત વાક્ય બનાવી ગુજરાતી નોટબુકમાં લખો.
Example –
૧) આંખ – આંખ જોવાનું કાર્ય કરે છે.
गुलाल पेज नंबर ७६ (76) पर दी हुई कविता – “અજબ જેવી વાત” को पढ़ें और कविता में आए हुए शरीर के अंगो के नाम को रेखांकित करें | कोई भी तीन अंगो के कार्य से संबंधित वाक्य बनाकर गुजराती की नोटबुक में लिखें | (ऊपर दिए उदहारण को देखें)
ગૃહકાર્ય:
નીચે આપેલા વાક્યોને યોગ્ય રીતે ગોઠવીને સાચા વાક્ય નોટબુકમાં લખો.
જેમકે….
વાક્યો :
1) દુકાનો છે મેળામાં ઘણી.
2) રમકડાં ખરીદી રહ્યા છે બાળકો.
3) એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી.
4) સાપનો ખેલ બતાવે મદારી છે.
5) લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને.
6) મેળામાં મજા કરીશું જઈને.
ગૃહકાર્ય ( गृहकार्य ) :
નીચે આપેલી Link પરથી “એ” માત્રાના શબ્દોના ઉચ્ચારણ સાંભળો અને કોઈ પણ પાંચ શબ્દો નોટબુકમાં લખો.
नीचे दी गई Link से “એ” मात्रा के शब्दों के उच्चारण सुनें और किसी भी पाँच शब्दों को नोटबुक में लिखें |
Link :
https://www.youtube.com/watch?v=nM-IccWeXSM&index=41&list=PLB4CEAC5DC720AAB9
ગૃહકાર્ય :
નીચે આપેલી Link પરથી “મૂળાક્ષરો” નું ઉચ્ચારણ સાંભળો અને નોટબુકમાં મૂળાક્ષરો લખો.
શીર્ષક – મૂળાક્ષરોનું પુનરાવર્તન
Link :
ગૃહકાર્ય ( गृहकार्य ) :
નીચે આપેલી link પરથી કવિતા સાંભળો અને સાથે ગાવાનો પ્રયાસ કરો. શિક્ષક વર્ગમાં કવિતાનું Reflection લેશે.
नीचे दी गई लिंक से कविता सुनें और दोहराएँ | शिक्षक अगली कक्षा में कविता का Reflection लेंगे |
Link :
ગૃહકાર્ય:
નીચે આપેલી Link પરથી “મૂળાક્ષરો” નું ઉચ્ચારણ સાંભળો અને વર્ણોનું પુનરાવર્તન કરો. વર્ગમાં “મૂળાક્ષરો” નું Reflection લેવામાં આવશે.
Link:
આપેલી Link પરથી 1થી 25 ગુજરાતી અંકો સાંભળો. વર્ગમાં શિક્ષક અંકોનું Reflection લેશે.
Link :