Grade 5 – Gujarati summer homework (Standard level)
“ઉનાળાની રજા માટે હાર્દિક શુભેચ્છા” “ઉનાળા વેકેશનનું ગૃહકાર્ય” |
પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૭૬ (76) પર આપેલ પાઠ – ૧૭ “પેન્સિલ ની આત્મકથા” નું વાંચન કરો અને પાઠના આધારે પેજ નંબર ૭૮ (78), ૭૯ (79) અને ૮૦ (80) પર આપેલા બધાં પ્રશ્નો સૂચના પ્રમાણે કરો. |
Note:- ૧) “Summer reading program” હેઠળ તમારે ફરજીયાત એક ગુજરાતી પુસ્તકનું વાંચન કરવું જેનું book review ક્લાસમાં લેવામાં આવશે. ૨) પતંગિયા પાઠ્યપુસ્તકને શાળા શરુ થયાના પ્રથમ દિવસે (૧૦ જૂન ૨૦૧૯) ના રોજ વર્ગમાં જમા કરાવવી. ૩) જયારે તમે ધોરણ ૬ (Grade-6) માં આવો ત્યારે પતંગિયા પાઠ્યપુસ્તકના પહેલા પાનાં પર તમારા Grade 6 ના section નું નામ લખવું. |