Browsed by
Author: vaishali.patel@fountainheadschools.org

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 32) Date – 10/04/2019

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 32) Date – 10/04/2019

આપેલી Link પરથી વાર્તા ‘કઠિયારો અને કૂહાડી’ સાંભળો અને વાર્તામાંથી તમને મળેલ બોધને (Moral) તમારા માતા પિતાને કહો.

link

https://www.youtube.com/watch?v=ZRmhqBjt_-I

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 31) Date – 03/04/2019

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 31) Date – 03/04/2019

નીચે આપેલા વિષયોમાંથી (Topics)કોઈ એક વિષય પર ૪- ૫ વાક્યોનું લેખન કરો.

વિષયો
– ‘તમારી મનગમતી પુસ્તક’ વિશે લખો.
– ‘તમારો પ્રિય તહેવાર’ વિશે લખો.
-‘ જો તમને અંતરિક્ષમાં (Space) જવાની તક મળે તો તમે તમારી સાથે કઈ કઈ વસ્તુઓ લઈ જશો ? શા માટે ?’ તે લખો.

Grade – 4 Gujarati (Standard level) Homework (Cycle – 31) Date – 03/04/2019

Grade – 4 Gujarati (Standard level) Homework (Cycle – 31) Date – 03/04/2019

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૬૭ (67) પર આપેલ પાઠ – ૧૧ ‘રાષ્ટ્રીય પક્ષી મોર’ નું વાંચન કરો અને પેજ નંબર – ૬૮ (68) પર આપેલા કોઈ એક પક્ષી વિશે ત્રણ – કે ચાર વાક્ય લખો.

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 31) Date – 03/04/2019

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 31) Date – 03/04/2019

પતંગિયા પાઠ્યપુસ્તકમાંથી નીચે આપેલા પેજ નંબરનું ગૃહકાર્ય પૂર્ણ કરો.

૧) પેજ નંબર ૬૦ (60) પર આપેલા શબ્દોનું વાંચન કરો અને સમાન શબ્દોના જોડકા જોડો.

2) પેજ નંબર ૬૧ (61) પર આપેલા વાક્યોનું વાંચન કરી “ઝ” નું દરેક લાઈનમાં સાત વાર લેખન કરો.

3) પેજ નંબર ૬૨ (62) પર આપેલું જોડકણું વાંચો અને ‘હ’ સબંધિત શબ્દોને કાળું ટપકું કરો અને ‘હ’ વગરના શબ્દોને લાલ ટપકું કરો.

Grade – 2 Gujarati (Standard level) Homework (Cycle – 31) Date – 03/04/2019

Grade – 2 Gujarati (Standard level) Homework (Cycle – 31) Date – 03/04/2019

નીચે આપેલી Link પરથી “ટ્રાફિક સિગ્નલ” ના સબંધિત માહિતી સાંભળો. વર્ગમાં ગૃહકાર્યનું Reflection લેવામાં આવશે.

( નોંધ – વિડિયો માં આવતા મુશ્કેલ શબ્દોમાં માતા – પિતાએ માર્ગદર્શન આપવાનું રહેશે જેથી બાળકો “ટ્રાફિક સિગ્નલ” વિશે સમજી શકે.)

Link

https://www.youtube.com/watch?v=ihW1EQbDTaA

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 27/03/2019

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 27/03/2019

આપેલી Link પરથી “ગણિતના જાદુપ્રયોગો” માંથી કોઈ પણ એક જાદુપ્રયોગ નું વાંચન કરો અને વર્ગમાં તમે તેની તમે તે જાદુપ્રયોગ તમારા મિત્ર સામે અજમાવી જુઓ.

link

http://archive.readgujarati.in/sahitya2/2009/08/27/ganit-prayogo/

Grade – 4 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 27/03/2019

Grade – 4 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 27/03/2019

આપેલી Link પરથી વાર્તા – “રાજાનું રહસ્ય” સાંભળો અને સાથે સાથે આપેલા લેખનને વાંચો. આગળ વાર્તામાં શું થઈ શકે છે? તે વિચારવું. વર્ગમાં તેની ચર્ચા કરવામાં આવશે.

link

https://www.youtube.com/watch?v=KFTekOThgwc

Grade – 2 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 27/03/2019

Grade – 2 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 27/03/2019

આપેલી Link પરથી વાર્તા – “ઘમંડી કાગડો” વાર્તા સાંભળો.વર્ગમાં ગૃહકાર્યનું Reflection રમત દ્વારા લેવામાં આવશે.

Link

https://www.youtube.com/watch?v=Qfp03nfXV9w