Browsed by
Author: vaishali.patel@fountainheadschools.org

Grade – 2 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 20/03/2019

Grade – 2 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 20/03/2019

નીચે આપેલા ચિત્રમાં દેખાતા દરેક વસ્તુઓ (objects) ને ઓળખી તેના નામ ગુજરાતીમાં માતા – પિતાને ને કહો.

ચિત્ર

Reference Link- https://www.uptoschoolworksheets.com/in/worksheets/showTopics.php?subId=UKGFE&gradeId=UKG&_mobileinterface=1

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 20/03/2019

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 20/03/2019

પતંગિયા પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર – ૭૪ (74) પર આપેલ પાઠ – 16 “અપૂર્ણાંક” નું વાંચન કરો અંતે તેના આધારે પ્રશ્નો – ‘ક’, ‘ખ’, ‘ગ’ અને ‘ઘ’ સૂચના અનુસાર કરો.

Grade – 4 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 20/03/2019

Grade – 4 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 20/03/2019

નીચે આપેલા વાક્યોનું વાંચન કરો અને નોટબુકમાં લખીને વિશેષણ શબ્દની નીચે લાઈન કરો.

વાક્યો

1) ચોપડીનું કાચું પૂઠું ફાટી જાય છે.

2) આકાશમાં સુંદર પતંગ ઊડી રહ્યો છે.

3) તળાવમાં મોટી માછલી તરી રહી છે.

4) મારી માતાની બગડી ગોળ છે.

5) ઘટાદાર જંગલમાં બહુ બધાં પ્રાણીઓ રહે છે.

 

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 20/03/2019

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 30) Date – 20/03/2019

નીચે આપેલા શબ્દોનું વાંચન કરો અને કોઈ પણ પાંચ શબ્દોનો પ્રયોગ કરીને નાના વાક્યો બનાવીને ગુજરાતીમાં લખો.
(નોંધ – માતા – પિતા બાળકને ગૃહકાર્યમાં આપેલ ઉદાહરણ પ્રમાણે માર્ગદર્શન આપવું.)

ઉદાહરણ –
શબ્દ – આકાશ
વાક્ય – સૂરજ આકાશમાં ચમકે છે.

શબ્દો

ભાખરી
ઝાડ
દરવાજો
કાગડો
પાણી
શિયાળ
સફરજન
દવા

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 29) Date – 13/03/2019

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 29) Date – 13/03/2019

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પાઠ – ૧૪ – “લીલા પોપટનો જન્મદિવસ” માં આપેલા પ્રશ્નો – “ગ”, (‘ગ’ પ્રશ્ન માંથી કોઈ પણ ત્રણ પશુ કે પંખી વિષે લખો.) “ઘ”, “ચ” અને “છ” સૂચના પ્રમાણે કરો.

Grade – 4 Gujarati (Standard level) Homework (Cycle – 29) Date – 13/03/2019

Grade – 4 Gujarati (Standard level) Homework (Cycle – 29) Date – 13/03/2019

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૬૪ (64) પર આપેલી કવિતા – ૧૦ “નવાઈ” નું કવિતા પઠન કરો અને તેના આધારે પેજ નંબર – ૬૫ (65) અને ૬૬ (66) પર આપેલા પ્રશ્નો સૂચના પ્રમાણે કરો.

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 29) Date – 13/03/2019

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 29) Date – 13/03/2019

નીચે આપેલા શબ્દોનું વાંચન કરીને નોટબુકમાં લખો અને કોઈ પણ બે શબ્દનો પ્રયોગ કરી વાક્ય બનાવીને લખવું.

શબ્દો

ઝડપ
ઝાડ
નળ
પાણી
ખમણ
શરમ
સોમવાર
જીવન
ભાઈ
આકાશ
ગાયબ
સલામત
સહેલું
આપણી
વેપારી
ટાપુ
વફાદાર

Grade – 2 Gujarati (Standard level) Homework (Cycle – 28) Date – 06/03/2019

Grade – 2 Gujarati (Standard level) Homework (Cycle – 28) Date – 06/03/2019

નીચે આપેલી Link પરથી “મારું પરિવાર” વિશે સાંભળો અને પરિવારના સૌથી પ્રિય સભ્યને (member) ૪ -૫ સારા વાક્ય બોલો.

Link
https://www.youtube.com/watch?v=T5tATorPssQ

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 28) Date – 06/03/2019

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 28) Date – 06/03/2019

 પતંગિયા પાઠ્યપુસ્તકમાંથી નીચે આપેલા પેજ નંબરનું ગૃહકાર્ય પૂર્ણ કરો.

૧) પેજ નંબર (57) પર આપેલા વાક્યોનું વાંચન માતા પિતા સામે કરી પેજ પર તેમના હસ્તાક્ષર કરાવવા.

2) પેજ નંબર (58) પર આપેલા શબ્દોનું વાંચન કરી “ખ” વાળા શબ્દોના ચિત્રોમાં રંગ પૂરો.

3) પેજ નંબર (59) પર આપેલા શબ્દો તેના સબંધિત ચિત્ર જોડો અને “ખ” નું ઉચ્ચારણ સાથે લેખન કરો.